ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Mauni Roy wedding Photos: મૌની રોય અને સુરજ નબિયરની લગ્નની તસવીરો થઇ વાયરલ

મૌની રોય અને સુરજ નબિયર ગોવમાં આજે ગુરુવારના લગન્નના પવિત્ર બંઘનમાં (Mauni Roy wedding Photos) બંઘાઇ ગયાં છે. તેઓએ ભારતની બે રિત રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં છે. જેની તસવીરો અને વીડિયો સોશિયિલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યાં છે.

By

Published : Jan 27, 2022, 12:40 PM IST

Mauni Roy wedding Photos: મૌની રોય અને સુરજ નબિયરની લગ્નની તસવીરો થઇ વાયરલ
Mauni Roy wedding Photos: મૌની રોય અને સુરજ નબિયરની લગ્નની તસવીરો થઇ વાયરલ

ન્યૂઝ ડેસ્ક: મૌની રોય અને સુરજ નબિયરે ગોવામાં આજે ગુરુવારે દક્ષિણ ભારતના રિત રિવાજ પ્રમાણે લગ્નના (Mauni Roy wedding Photos) પવિત્ર બંધનમાં બંધાઇ ગયાં છે. જેની તસવીરો અને વીડિયો સોશિયિલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે. આ તસવીરો પર તેના ફેન્સ રેડ હાર્ટ ઇમોજી સાથે લાઇક્સ આપી રહ્યાં છે. જૂઓ તેમની તસવીરો...

આ પણ વાંચો:Bigg Boss 15 grand finale Date: બિગ બોસ 15ના ગ્રૈંડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને અપાશે શ્રદ્ધાંજલિ

મૌની રોયે દક્ષિણ ભારતના રિત રિવાજ પ્રમાણે કર્યા લગ્ન

મૌની રોય અને સુરજ નબિયરે ગોવામાં આજે ગુરુવારે દક્ષિણ ભારતના રિત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયાં છે. એવા સમાચાર મળ્યાં છે કે, તેઓ બંગાળી અને દક્ષિણ ભારત આ બન્ને વિધિ પ્રમાણે સાત ફેરા લેશે. જેમાંથી તેણે દક્ષિણ ભારતના રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે.

મૌની રોય દક્ષિણ ભારતના આઉટફિટમાં લાગી રહી છે સુંદર

આ તસવીરમાં મૌનીએ સરસ વ્હાઇટ રંગની સિમ્પલ સાડી અને સાથે સુંદરતા વધારવા માટે ગોલ્ડન જવેલરી પહેરી છે તેમજ સુરજ નબિયર સિમ્પલ કુરતો પહેર્યો છે.આ સાથે મૌની રોય દક્ષિણ ભારતનાઆઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

આ પણ વાંચો:Padma Shri Award 2022: સોનુ નિગમે પદ્મશ્રી પુરસ્કાર તેની સ્વર્ગસ્થ માતાને સમર્પિત કર્યો

ABOUT THE AUTHOR

...view details