ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોવિડ-19 માહામારી વચ્ચે ખાલી સમયમાં બેંજો શીખશે માર્ગોટ રૉબી - હોલીવુડ ન્યૂઝ

કોવિડ-19 જેવા ભયંકર રોગચાળાને લીધે, દરેકને લોકો પોતાના ઘરે છે. આવી સ્થિતિમાં અભિનેત્રી માર્ગોટ રૉબી બેંજો શીખવાની તૈયારી કરી રહી છે. તેમને બેંજો ગાયક માર્કસ મમ્ફોર્ડ શીખવશે.

bollywood
bollywood

By

Published : May 5, 2020, 8:47 PM IST

લોસ એન્જેલસ: અભિનેત્રી માર્ગોટ રૉબી ઇંગ્લિશ-અમેરિકન ગાયક માર્કસ મમ્ફોર્ડ પાસેથી બેંજો શીખવા માટે તૈયાર છે.

કોવિડ -19 મહામારી વચ્ચે, 'સુસાઇડ સ્ક્વોડ'ની અભિનેત્રીએ હોમક્વૉરેન્ટાઇન રહીને આ સંગીતવાદ્યો વગાડવાનું અને શીખવાનું વિચાર્યું છે.

રૉબીએ કહ્યું, "હું મારી માટે બેંજો ખરીદવા બહાર નીકળી હતી. હું હજી ફ્રેન્ચ શીખી રહી છું. મને લાગ્યું કે આ શીખવાનો સમય આવ્યો છે, હું હંમેશા બેંજો વગાળવા માંગતી હતી."

રૉબી હવે વાસ્તવમાં ખુશ છે અને ફેસટાઇમ દ્વારા બેંજો વગાડવાનું શીખશે.

ABOUT THE AUTHOR

...view details