મુંબઈ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાને ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલુ ઉપાયો જણાવ્યા છે.
અભિનેત્રી મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ઇમ્યુનિટી બૂસ્ટર વિશે જણાવી રહી છે. મલાઈકાએ વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, આ મેક ઇન ઇન્ડિયા હોમ રેમેડી છે. વર્ષો જૂૂની ટેસ્ટેડ.