મુંબઈઃ કોરોના વાઈરસને કારણે લોકડાઉન છે ત્યારથી આખું ફિલ્મ અને ટીવી ઉદ્યોગ અટવાઈ ગયું છે. આખા ઉદ્યોગમાં શૂટિંગ પણ બંધ છે, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે કેટલાક નવા નિયમો સાથે શૂટિંગ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં શૂટિંગ ફરી ચાલુ થશે, પણ નવા નિયમો સાથે..,. - Maharashtra Govt considering restart of film shoots
કોરોના વાઈરસને કારણે લોકડાઉન છે ત્યારથી આખું ફિલ્મ અને ટીવી ઉદ્યોગ અટવાઈ ગયું છે. આખા ઉદ્યોગમાં શૂટિંગ પણ બંધ છે, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે કેટલાક નવા નિયમો સાથે શૂટિંગ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં શૂટિંગ ફરી થશે ચાલુ, નવા નિયમો સાથે
આ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (એફડબ્લ્યુઆઈસી)ના મુખ્ય સલાહકાર અશોક પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના પ્રોડ્યુસર્સ ગિલ્ડના અપુર્વા મહેતા અને મધુ ભોજવાણી અને મરાઠી રાજપૂત મહામંડળના મેઘરાજ ભોંસલે સામેલ હતા. વીડિયો કૉલ દ્વારા ફરી શુટિંગ અને મનોરંજન ઉદ્યોગના અન્ય સંબંધિત કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.
TAGGED:
restart of film shoots