ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાજકુમાર રાવની 'મેડ ઈન ચાઈના'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે ભરપૂર કોમેડી - અભિનેત્રી મૌની રોય

મુંબઈ: અભિનેતા રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ 'મેડ ઈન ચાઈના'નું ટ્રેલર આજે બુધવારે રિલીઝ થયું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, પરેશ રાવલ અને બોમન ઈરાની અભિનેત્રી મૌની રોય અને ગજરાજ રાવ તથા સુમિત વ્યાસ જોવા મળશે.

made in chaina

By

Published : Sep 18, 2019, 8:43 PM IST

Updated : Sep 18, 2019, 10:33 PM IST

ફિલ્મમાં રાજકુમાર રાવ ગુજરાતી બિઝનેસમેનના પાત્રમાં જોવા મળશે. જેમાં મેડ ઈન ચાઈનામાં ભારતનો સૌથી મોટા જુગાડ કરતા રાજકુમાર રાવ જોવા મળશે. આ ઉપરાંત બોમન ઈરાની ફિલ્મમાં ગુપ્ત રોગોના ડોકટરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ધણુ સારૂ છે. ફિલ્મમાં રાજકુમાર રાવ રઘુબીર મહેતાના પાત્રમાં જોવા મળશે, જે એક મિડલ ક્લાસ આદમી છે. જે ઈન્ટપ્રેન્યોર બનાવવાના સપના જોવા છે.

નોંધનીય છે કે, ‘મેડ ઈન ચાઈના’ પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મને ગુજરાતી ડાયેકટર મિખીલ મુશલેએ ડિરેક્ટ કરી છે. સ્રીના પોડ્યુસર દિનેસ વિજને ફિલ્મને બનાવી છે.

Last Updated : Sep 18, 2019, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details