મુંબઇઃ અભિનેત્રી આલિયા ભટ્ટ લૉકડાઉનનો સારો ઉપયોગ કરી રહી છે. હાલમાં જ આલિયાની એક પોસ્ટ વાઇરસ થઇ રહી છે, જેમાં તે કિચનમાં પજામા પહેરીને હલવો બનાવતી જોવા મળી રહી છે.
આલિયાની બહેન શાહીને ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીનો એક ફોટો શેર કર્યો, જેમાં તે પજામામાં પોતાના કિચનમાં ઉભેલી જોવા મળી અને સ્માઇલ આપી રહી હતી.