વોશિંગ્ટન: 'ટ્વાઇલાઇટ' અભિનેત્રી ક્રિસ્ટન સ્ટીવર્ટ પાબ્લો લારેંન દ્વારા નિર્દેશિત સિરીઝ 'સ્પેંસર'માં પ્રિન્સેસ ડાયનાની ભૂમિકા ભજવશે. જેમાં સ્વર્ગીય આઇકોનને બ્રિટિશ રાજાશાહી ઘરમાં લગ્ન કર્યા હતા અને બતૌર લેડી ડાઇના સ્પેંસરનું નિધાન એક કાર ક્રેસથી 1997 માં પેરિસમાં થયું હતું.
સિરીઝ 'સ્પેંસર'માં અભિનેત્રી ક્રિસ્ટન સ્ટીવર્ટ પ્રિન્સેસ ડાયનાની ભૂમિકા ભજવશે - Actress Kristen Stewart Pablo
ક્રિસ્ટન સ્ટીવર્ટ પાબ્લો લારેંનના નિર્દેશમાં હેઠળ સરૂ થનારી સિરીઝ 'સ્પેંસર'માં પ્રિન્સેસ ડાયનાની ભૂમિકા ભજવશે. જેમાં બ્રિટિશ રાજઘરોના સમયની કહાનીઓ બતાવવામાં આવશે.
સિરીઝ 'સ્પેંસર' માં અભિનેત્રી ક્રિસ્ટન સ્ટીવર્ટ પ્રિન્સેસ ડાયનાની ભૂમિકા ભજવશે
આગામી સિરીઝમાં તે સમય બતાવવામા આવશે. જ્યારે બ્રિટિશ રાજઘરોના પ્રિંસ ચાર્લ્સ સાથે વેલ્સની સ્વર્ગીય રાજકુમારી તેની સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય કરે છે.
સ્ટીવન નાઈટ દ્વારા લખાયેલી ફિલ્મનું નિર્માણ 2021 માં શરૂ થશે. તે લારેન અને જુઆન દે ડોઇસ લારેંન તેમના પ્રોડ્યુસ ફેબુલા બેનર હેઠળ સહ-પ્રોડ્યુસ કરી રહ્યા છે, તેમા સાથેમાં જોનસ ડૉર્નબાચ, જાનીન જૈકોસ્કી અને પૉલ વેબસ્ટર પણ છે.