ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Katrina Kaif And Vicky Kaushal wedding: કેટરિનાની બહેન નતાશા પહોંચી રાજસ્થાન, મહેમાનો આવવા લાગ્યા

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન (Katrina Kaif And Vicky Kaushal wedding)ની તૈયારીઓ ધામધુમથી ચાલી રહી છે, ત્યારે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન માટે રાજસ્થાનમાં બંને તરફથી પરિવારના સભ્યો અને મહેમાનોના આવવાની શરૂઆત (Family and guests start arrived Rajasthan) થઈ ગઈ છે. આ સાથે સોમવારના કેટરીનાની બહેન નતાશા પણ રાજસ્થાન પહોંચી ગઇ છે.

Katrina Kaif And Vicky Kaushal wedding: કેટરિનાની બહેન નતાશા પહોંચી રાજસ્થાન, મહેમાનો આવવા લાગ્યા
Katrina Kaif And Vicky Kaushal wedding: કેટરિનાની બહેન નતાશા પહોંચી રાજસ્થાન, મહેમાનો આવવા લાગ્યા

By

Published : Dec 7, 2021, 5:56 PM IST

  • કેટરીના અને વિકીના લગ્નનું આયોજન 700 વર્ષ જૂના કિલ્લામાં
  • કેટરિના કૈફના લગ્ન માટે પહોંચી બહેન નતાશા
  • કેટ-વિકીના લગ્નમાં કુલ 120 જેટલાં મહેમાનોને નિમંત્રણ

જયપુર:બોલિવૂડની ફેમસ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલ ટૂંક સમયમાં સવાઈ માધોપુરની હોટેલ સિક્સ સેન્સમાં (Hotel Six Sense Sawai Madhopur) લગ્ન્નના પવિત્ર બંધનમાં જોડાશે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન ચોથના બરવારા સ્થિત 'ઐતિહાસિક રિસોર્ટ હોટેલ સિક્સ સેન્સમાં (Historic Resort Hotel Six Sense)' ગોઠવણી કરવામાં આવી છે. કેટ-વિકીના લગ્નને હવે ગણતરીંના દિવસો જ રહ્યાં છે ત્યારે હાલ મહેમાનોના આવાની શરૂ થઈ ગઇ છે.

કેટરિના કૈફની બહેન નતાશા પહોંચી 700 વર્ષ જૂના કિલ્લે

આ સાથે કેટરિના અનેવિકી કૌશલના પરિવારના સભ્યો પણ માધોપુરની હોટેલ સિક્સ સેન્સમાં પહોંચી ગયા છે તેમજ મહેમાનો પણ જયપુર પહોંચવા લાગ્યા છે. કેટરિના કૈફની બહેન નતાશા સોમવારે હોટેલ સિક્સ સેન્સમાં પહોંચી (Katrina Kaif's sister Natasha arrived Hot Six Sense) હતી જ્યાંથી તે બરવાડા જવા રવાના થઈ હતી. સંગીત અને મહેંદી સમારોહ 7 અને 8 ઓક્ટોબરના રોજ યોજાશે. આ લગ્નમાં કુલ 120 જેટલાં મહેમાનોની સામેલ (total 120 guests attended wedding) થવાની જાણકારી મળી છે. સાથે કેટ-વિકી માટે યાદગાર દિવસ 9 ડિસેમ્બર હશે.

આ પણ વાંચો:katrina Vicky Wedding: જાણો વિકી કૌશલમાં ક્યાં 3 ગુણ હોવાથી કેટરીના કૈફે લગ્ન માટે હા પાડી

કેટની મહેંદીની રસમમાં વર્લ્ડ ફેમસ સોજાતની મહેંદીને નિમંત્રણ

8 ડિસેમ્બર બુધવારમા મહેંદીનો કાર્યક્રમ યોજાશે. મહેંદીની રસમમાં વર્લ્ડ ફેમસ સોજાતની મહેંદીને ઓર્ડર આપવામાં આવ્યો છે. જાણકારી મુજબ કેટ-વિકીના લગ્નમાં બિઝનેસ અને પોલિટિકલ જગત સાથે જોડાયેલી હસ્તીઓ પણ હાજર રહેશે. હાલ કેટ-વિકીના લગ્નને ધ્યાને લઇને સવાઈ માધોપુરની પોલીસ(Sawai Madhopur Police) અને જિલ્લા વહીવટીતંત્ર VIP સુરક્ષા વ્યવસ્થાને લઈને એલર્ટ (District Administration VIP Security Alert) પર છે. આ સાથે પોલીસ પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. કેટરીના અને વિકી કૌશલના લગ્નને લઈને અંદાજે 700 વર્ષ જૂના કિલ્લાની (700 year old castle) પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો:Katrina Kaif And Vicky Kaushal Wedding: સ્થળ પર ડ્રોન ડિટેક્ટર તૈનાત, ગેસ્ટ એન્ટ્રી માટે સિક્રેટ કોડ

ABOUT THE AUTHOR

...view details