ગુજરાત

gujarat

ETV Bharat / sitara

KATRINA KAIF AND VICKY KAUSHAL હનીમૂન પરથી પરત ફરેલા કેટરિના વિકીને પૂછાયું How's The Josh - Social Media

હનીમૂન પરથી પરત ફરેલ કેટવિકીનું મુંબઈમાં ભવ્ય સ્વાગત (Katrina-Vicky's grand Welcome) કરવામાં આવ્યું હતું. પૈપરાઝી દ્વારા ન્યૂ કપલની શાનદાર તસવીરો ક્લીક કરવામાં આવી હતી તે દરમિયાન પૈપરાઝીએ કેટવિકીને (Paprazi Asked Question KetViki) પૂછયું કે How's The Josh તેના આ સવાલ પર બન્ને શર્માય ગયા હતા.

vicky katrina Mumbai Return હનીમૂન પરથી પરત ફરેલ કેટરિના વિકીને પૂછાયું How's The Josh, બન્ને શર્મસાર
vicky katrina Mumbai Return હનીમૂન પરથી પરત ફરેલ કેટરિના વિકીને પૂછાયું How's The Josh, બન્ને શર્મસાર

By

Published : Dec 15, 2021, 4:40 PM IST

  • કેટવિકીએ રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા
  • બોલિવૂડ ન્યૂ કપલ કેટવિકી હનીમૂન પરથી પરત ફર્યા
  • કેટવિકી હનીમૂન પરથી પરત ફર્યા બાદ મીડિયા સાથે મુલાકાત કરી
  • કેટવિકી બોલિવૂડ જગતને ભવ્ય રિસેપ્શન આપશે

હૈદરાબાદઃબોલિવૂડ ન્યૂ કપલ કેટવિકી (Bollywood New Couple KatViki) હાલ શરૂ થયેલ જીંદગીની નવી સફરનો આનંદ લઇ રહ્યાં છે. ત્યારે નવદંપતી મંગળવારના હનીમૂન મનાવીને મુંબઈ પરત ફરી પહેલાં મીડિયા સાથે મૂલાકાત (KatViki Visit Media) કરી હતી. આ સાથે કેટરિના-વિકીનું ભવ્ય સ્વાગત (Katrina-Vicky's grand Welcome) પણ કરવામાં આવ્યું હતું. મીડિયા મૂલાકાત દરમિયાન પાપારાઝીએ સવાલ કર્યો કે, How's The Josh.

કેટવિકીએ શાહી અંદાજમાં લગ્ન કર્યા

9 ડિસેમ્બર 2021 માટે જીંદગીંનો સૌથી ખાસ અને યાદગાર દિવસ છે. સતત 3 વર્ષ સુધી અફેરના સમાચાર ન આવવા દેનાર આ કપલે રાજસ્થાનમાં ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કરીને ચાહકોને મોટી ભેટ આપી છે. ત્યારબાદ લગ્ન પછી, યુગલે ધીમે ધીમે તેમના લગ્નના તમામ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી, તેના ફેન્સ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

ન્યૂ કપલ કેટવિકી કોઇને જાણ ના થાય તે રીતે હનીમૂન મનાવી પરત ફર્યા

ન્યૂ કપલ કેટવિકી કોઇને જાણ ના થાય તે રીતે હનીમૂન મનાવી પણ પરત આવી ગયા જેના સમાચાર કોઇને સાંભળવા પણ મળ્યા નહિ. મંગળવારના રોજ બન્ને હનીમૂન પરથી ફરી પાપારાઝીને મળ્યાં હતાં. આ મુલાકાતમાં કપલના ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાઈ રહી હતી અને બંને ખૂબ જ ખુશ જોવા મળ્યાં હતાં. બન્ને એકબીજાને કેટલો આદર અને સન્માન આપે છે તે પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. પાપારાઝીઓએ મીડિયા મુલાકાતનો ભરપૂર લાભ લીધો હતો.

કેટવિકી બોલિવૂડ જગતને ભવ્ય રિસેપ્શન આપશે

વિકી કૌશલની સુપરહિટ ફિલ્મ 'ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક' (2019)નો (Superhit film 'Uri - The Surgical Strike') બ્લોકબસ્ટર ડાયલોગ (Blockbuster dialoge) છે. તે જ સમયે, પાપારાઝીએ કેટરિનાને ભાભી કહીને બોલાવી હતી. આ કપલ ટૂંક સમયમાં મુંબઈમાં બોલિવૂડ જગતને ભવ્ય રિસેપ્શન આપશે.

આ પણ વાંચો:અમિતાભ બચ્ચને હિંદી સિનેમામાં પૂર્ણ કર્યા 52 વર્ષ

આ પણ વાંચો:અક્ષયની 'પૃથ્વીરાજ' થી લઈને રણબીરની 'શમશેરા' સુધી, YRF એ આ 4 મોટી ફિલ્મોની રિલીઝ તારીખોની કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details