ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેટફ્લિકિસ પર ટ્રેન્ડ કરી રહી છે કાર્તિક આર્યનની "પ્યાર કા પંચનામાં-2" - ઇન્સટાગ્રામ

કાર્તિક આર્યનની ફિલ્મ "પ્યાર કા પંચનામાં-2" નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ હાલમાં નેટફ્લિકિસ પર ટ્રેન્ડ કરી રહી છે.

પ્યાર કા પંચનામાં-2 હાલ તેમની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ
પ્યાર કા પંચનામાં-2 હાલ તેમની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ

By

Published : Jul 19, 2020, 6:32 PM IST

મુંબઈ: કાર્તિક આર્યન હાલમાં ઘણો જ ઉત્સાહિત છે. કેમકે તેમની ફિલ્મ,"પ્યાર કા પંચનામાં-2" નેટફલીક્સ પર ટ્રેંડ કરી છે. આ ફિલ્મે લોકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.

લોકડાઉન દરમિયાન કાર્તિક સોશિયલ મીડિયા પર બહુુજ સક્રિય રહે છે અને તેના પ્રશંસકોનું મનોરંજન પણ કરતો રહે છે.

હાલમાં જ અભિનેતાએ ફિલ્મને લઇને ઇન્સટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. તેમાં તેણે પ્રશંસકોને "પ્યાર કા પંચનામાં-2" તેને કેમ પસંદ છે તે અંગે જણાવ્યું હતું.

કાર્તિકના કામ અંગે વાત કરીએ તો અભિનેતા પાસે 2 ફિલ્મો છે., ભુલ ભુલૈયા-2, અને દોસ્તાના-2, બન્ને ફિલ્મોનુ થોડુ શૂટિંગ હજુ બાકી છે. તે જલ્દીથી પુરુ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details