મુંબઇ:બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને તેના લૂકને વખાણ કરતી વખતે તેની માતા અને ભૂતકાળની પ્રખ્યાત અભિનેત્રી બબીતાની જૂની તસવીર શેર કરી છે.
પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ, લુક્સ ધાયલ કરી શકે છે.#IGotItFromMyMama કરિનાની મોટી બહેન કરિશ્મા કપૂરે આ ફોટો પર હાર્ટ ઇમોજીઝ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે.