મનાલી : કોરોનાને લીધે સમગ્ર દેશમાં લૉકડાઉન છે. તેવામાં બોલિવૂડ સ્ટાર પણ સોશિયલ મીડિયા પર પોતોના વીડિયો શેર કરી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર કંગના રનૌત પોતાના ઘર મનાલીમાં લૉકડાઉનનું પાલન કરી રહી છે. કંગનાની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર માતા આશા રનૌત સાથેનો એક ફોટો શેર કર્યો હતો. નાનપણની યાદોં તાજા કરીને કહ્યું કે, મમ્મીના હાથોથી તેલ માલિશ.
કંગનાની બહેન રંગોલી રનૌતે માતા સાથે શેર કરી પોસ્ટ... - kangna ranaut latest news
બોલિવૂડ સ્ટાર કંગના રનૌત પોતાના ઘર મનાલીમાં લૉકડાઉનનું પાલન કરી રહી છે. કંગનાની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર માતા આશા રનૌત સાથેનો એક ફોટો શેર કર્યો હતો.
લૉકડાઉનમાં પણ કંગનાએ કરી માતાજીની આરાધના
કંગનાએ ઘરમાં રહીને પણ ચૈત્ર નવરાત્રિ ધામધૂમથી ઉજવી છે. કંગનાએ નવ દિવસ વ્રત રાખ્યું હતું. આ દરમિયાન કંગનાને પરિવારના સભ્યોનો ખૂબ પ્રેમ મળ્યો. કંગના અત્યારે બહેન રંગોલી, ભાણેજ પૃથ્વી અને માં-બાપ સાથે હળવાશની પળો માણી રહી છે. ત્રણવાર નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી કંગના પોતાનો જન્મ-દિવસ ઉજવવા મનાલી આવી હતી, પરંતુ લૉકડાઉનને લીધે તે મનાલીમાં રોકાઈ ગઈ.