મુંબઈ : 'થલાઈવી'ના શૂટિંગ માટે કંગના રનૌતે 20 કિલો વજન વધાર્યું હતું. હવે યુવાન દેખાવવા માટે શૂટિંગ માટે 5 કિલો વજન ઓછું કર્યું છે. કંગનાની ટીમ દ્વારા ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી અપાઈ હતી. પોસ્ટમાં તે ટ્રેનિંગ કરતી જોવા મળી જાય છે.
કંગના રનૌતે શૂટિંગ માટે ઉતાર્યું 5 કિલો વજન - कंगना ने घटाया 5 किलो
'થલાઈવી'ના શૂટિંગ માટે કંગના રનૌતે 20 કિલો વજન વધાર્યું હતું. હવે અભિનેત્રીએ શૂટિંગ માટે 5 કિલો વજન ઓછું કર્યું છે.
કંગના રનૌતે શૂટિંગ માટે ઉતાર્યું 5 કિલો વજન
વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, 'હેલ્લો કંગના વર્કઆઉટથી પ્રેરણા લો અને આળસને દૂર કરો.'