દહેરાદુનઃ ‘કાબિલ હું’ અને ‘જીંદગી કુછ તો બતા’થી પ્રસિદ્ધિ મેળવનાર જુબિન નૌટિયાલ કોવિડ-19 લોકડાઉનમાં લોકો માટે એક વર્ચયુલ મ્યુઝિક કોન્સર્ટનિં આયોજન કરશે.
આ વિશે જુબિને કહ્યુ કે, ‘મને થયુ લોકડાઉન વધી ગયુ છે અને ઘણઆ બધીા ચાહકોએ છે જેણે મને ફરીથી મ્યુઝિક કોન્સર્ટ કરવા માટે લખ્યુ છે. ઈમાનદારીથી કહુ તો હું ભાગ્યશાળી છું કે મારા પરિવાર સાથે દહેરાદુન છે. હું લોકડાઉનમાં બોમ્બે એક રુમમાં રહી સકતો હતો અને ત્યાં મારાથી કંઈ જ ન કરી થઈ શકે. પરંતુ હકીકતે લોકડાઉનમા 3 સંગીતકારો અને સંગીત ઉપકરણોથી ભરેલા રુમ સાથે રહેવું મારી નસીબદારી છે.’