મુંબઈ : જાહન્વી કપૂરે એક વીડિયો શેર કર્યો છે, જે 2006માં આવેલી ઐશ્વર્યા અભિનિત ફિલ્મ ઉમરાવ જાનનો છે. ફિલ્મના ગીત સલામ ઉપર તે ક્લાસિકલ ડાંસ કરી રહી છે.
જાહન્વી કપૂરે કર્યો ક્લાસિકલ ડાન્સ... - जान्हवी कपूर सलाम परफॉरमेंस
જાહન્વી કપૂરે એક વીડિયો શેર કર્યો છે, જે 2006માં આવેલી ઐશ્વર્યા અભિનિત ફિલ્મ ઉમરાવ જાનનો છે. ફિલ્મના ગીત 'સલામ' ઉપર તે ક્લાસિકલ ડાંસ કરી રહી છે.
![જાહન્વી કપૂરે કર્યો ક્લાસિકલ ડાન્સ... janhvi-performs-aishwarya-popular-number-salaam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6781821-321-6781821-1586799935541.jpg)
જાહન્વી કપૂરે કર્યો ક્લાસિકલ ડાન્સ...
જાહન્વી કપૂરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, 'હું ક્લાસરુમ મિસ કરું છું, પણ કલાસરુમ ગમે ત્યારે ગમે તે જગ્યાએ થઈ શકે છે.'