- અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે કર્યો આકર્ષક ડાન્સ
- અભિનેત્રીના પાની પાની ગીતમાં ડાન્સને લોકોએ પસંદ કર્યો
- જેકલીને ડાન્સ વીડિયો શેર કર્યો
જેકલીન ફર્નાન્ડિઝ ( Jacqueline Fernandez ) બોલીવૂડની સૌથી વ્યસ્ત રહેનારી અભિનેત્રી છે. કયારેક ફિલ્મોમાં અને કયારેક મ્યૂઝિક સોંગના વીડિયો (Music song videos) દ્વારા તે ચર્ચામાં રહે છે. જેકલીન ફર્નાડિસ ( Jacqueline Fernandez ) એ હાલમાં જ બાદશાહ ( Badshah ) સાથે પાની પાની ( Paani Paani ) ગીત રીલીઝ કર્યું હતું. જેકલીન હાલમાં જ આ ગીત પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેકલીન ફર્નાન્ડિઝના (videos) વીડિયો પર ખૂબ રીએક્શન પણ આવ્યા છે.
આ પણ વાંચોઃ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ રિલેશનશિપમાં છે, અનિલ કપુરના પુત્ર હર્ષવર્ધને ભાંડો ફોડ્યો