ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટીવી શો પર ઋષિ કપૂરને યાદ કરી નીતુ કપૂર થયાં ભાવુક - Neetu Kapoor news

નીતુ કપૂરે તાજેતરમાં રિયાલિટી શો માટે શૂટ કર્યું હતું. શોનો પ્રોમો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રમોશનલ વીડિયોમાં નીતૂ તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની, જીતેન્દ્ર અને રાકેશ રોશનને યાદ કરી રહ્યા છે ત્યારે નીતુ કપૂર પણ ભાવુક થતાં દેખાઈ રહ્યા છે.

Neetu Kapoor
Neetu Kapoor

By

Published : Mar 28, 2021, 11:47 AM IST

Updated : Mar 28, 2021, 12:52 PM IST

  • ટીવી શો પર ઋષિ કપૂરનો યાદ કરી નીતુ કપૂર થયાં ભાવુક
  • રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12ના સેટ પર નીતુ કપૂર થયા ભાવુક
  • ઋષિ કપૂર-નીતુના સ્પેશિયલ એપિસોડમાં ઋષિના મિત્રો અને પુત્રીએ તેમને યાદ કર્યા

હૈદરાબાદ: રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12ના સેટ પર ઋષિ કપૂરને યાદ કર્યા પછી દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂર ભાવુક બની ગઈ હતી. શોમાં ઋષિ કપૂર-નીતુના સ્પેશિયલ એપિસોડમાં ઋષિના મિત્રો અને પુત્રીએ તેમને યાદ કર્યા હતા. આ બધુ જોઈને નીતુ તેના આંસૂને રોકી શકી નહોંતી અને ભાવુક બની ગઈ હતી.

આ પણ વાંચો: નીતુ કપૂરે દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથેનો ફોટો શેર કરી મહત્વપૂર્ણ સંદેશ આપ્યો

ટીવી શો પર ઋષિ કપૂરનો યાદ કરી નીતુ કપૂર થયાં ભાવુક

નીતૂએ હાલમાં જ રિયાલિટી શો માટે શૂટિંગ કર્યું છે. શોનો પ્રોમો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રમોશનલ વીડિયોમાં નીતૂ તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની, જીતેન્દ્ર અને રાકેશ રોશનને યાદ કરી રહ્યા છે ત્યારે નીતુ કપૂર પણ ભાવુક થતાં દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ઋષિ કપૂરને રોજ યાદ કરે છે દિકરી રિદ્ધિમા, ફોટો શેર કરીને મમ્મી-પપ્પાને આપ્યો પ્રેમ

આ ફિલ્મોમાં સાથે દેખાયા હતા નીતુ-ઋષિ

નીતૂ અને ઋષિએ 'ખેલ ખેલ મેં', 'રફૂ ચક્કર', 'કભી કભી', 'અમર અકબર એન્થોની', 'દુનિયા મેરી જેબે કે', 'ઝહરીલા ઈન્સાન', 'જિંદા દિલ', 'દૂસરા આદમી', 'અંજાને મેં', 'જૂઠા કહીં કા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

Last Updated : Mar 28, 2021, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details