ગુજરાત

gujarat

ETV Bharat / sitara

‘કલંક’ની સાથે જોવા મળશે ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નું ટીઝર - rajkumar gupta

મુંબઈઃ અર્જુન કપૂરની આગામી ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ના નિર્માતાઓએ એવો નિર્ણય લીધો છે કે, તેઓ અભિષેક વર્મનની ફિલ્મ ‘કલંક’ની સાથે પોતાની ફિલ્મનું ટીઝર બતાવશે.

ડિઝાઈન ફોટો

By

Published : Apr 16, 2019, 8:41 AM IST

સત્ય ઘટનાથી પ્રેરિત ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ એક ગુપ્ત અધિકારીના મિશન પર આધારિત છે. આ ફિલ્મમાં તેમણે કોઈ પણ ગોલી ચલાવ્યા વગર દેશના ઘણાં વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા છે.

રાજકુમારના ડાયરેશનમાં બનેલી ફિલ્મમાં અર્જુન પ્રથમ વખત ગુપ્ત અધિકારીની ભુમિકામાં જોવા મળશે. લેખક-ડાઇરેક્ટર ગુપ્તાએ તેની પુષ્ટિ કરી છે. ફિલ્મનું ટીઝર મંગળવારે ડિજિટલી રિલિઝ કરવામાં આવશે.

ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ, રાજકુમાર ગુપ્તા અમે માયરા કર્ણ દ્વારા નિર્માણિત આ ફિલ્મ 24 મેંના રિલિઝ થવાની આશા છે.

ABOUT THE AUTHOR

...view details