ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઇબ્રાહિમ અલી ખાને ક્વોરેન્ટાઇનથી બચવા માટે શોધ્યો રસપ્રદ રસ્તો... - સેફઅલી ખાન

અભિનેતા સૈફઅલી ખાનના દીકરા ઈબ્રાહિમ ખાને હાલમાં જ પોતાનું ઈસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. જેમાં તેણે પોતાની એક તસવીર શેર કરી છે. જેને સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

ઈબ્રાહિમ ખાન
ઈબ્રાહિમ ખાન

By

Published : Mar 27, 2020, 10:59 AM IST

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સૈફઅલી ખાનના પુત્ર ઈબ્રાહિમ ખાને કંટાળાથી બચવા માટે એક રસ્તો શોધ્યો છે. તેણે પોતાના ઈસ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે વૉલપેપરના સામે એક તસવીર કે, ફોટોશૉપ દેખાય છે. જેને તે અંતરિક્ષથી પૃથ્વીનું દ્રશ્ય બતાવી રહ્યો છે.

આ તસવીરની કેપ્શનમાં લખ્યું હતું કે, ક્વોરન્ટાઈનથી બચવા માટેનો મજેદાર રસ્તો.

ફોટો શેયરિંગ વેબસાઈટ આ તસવીરને 83.4Kથી વધુ પસંદ કરાઈ છે. નોંધનીય છે કે, ઈબ્રાહિમન ટૂંક સમયમાં અભિયન ક્ષેત્રમાં પગ મૂકે તેવી શક્યતા છે. જો કે, આ વાતની હજુ સુધી પુષ્ટી થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details