ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિ-'દેશી' ગર્લ પ્રિયંકાના સાડીલુક જુઓ પતિ નિક જોન્સે શું કોમેન્ટ કરી? - priyanka chopra

મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લૂ સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ તસવીરને જોઈ પતિ નિક જોન્સે પત્ની પ્રિયંકાની પ્રશંસા કરી હતી અને લખ્યું કે, 'અદ્ભૂત'.

priyanka
priyanka

By

Published : Jan 21, 2020, 1:16 PM IST

વિ-'દેશી' ગર્લ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જે તસવીરમાં તે બ્લૂ સાડી, ખુલ્લા વાળ અને બિંદીમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અમિરીકી પોપ સ્ટાર નિક જોનાસ પોતાની પત્ની પ્રિયંકાની આ તસવીર જોઈ તેના વખાણ કરવા ખુદને રોકી શક્યા નહી. દેશી ગર્લની પ્રશંસા કરતાં નિકે લખ્યું કે, 'અદ્ભુત'.

પ્રિયંકા અને નિક સોશિયલ મીડિયામાં એકા-બીજા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવતા રહેતા હોય છે. પ્રિયકાએ બ્લૂ કલરની સાડી પહેરી છે. જેની સાથે મેંચિંગ સ્લિવલેસ બ્લાઉજ અને મેચિંગ બંગડીઓ પહેરેલી છે. પોતાના લુકને ટ્રેડિશનલ બનાવવા પ્રિંયકાએ બિંદી પણ કરી છે. પ્રિંયકાનો આ લુક ફેન્સના દિલ જીતી રહ્યો છે. એકટ્રેસ ઉર્વશી રૌતાલાએ પણ દેશી ગર્લની પ્રશંસા કરી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પ્રિયંકાના કામની વાત કરીએ તો પ્રિંયકા નેટફ્લિક્સ પર આવનારી ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર' લીડ રોલમાં જોવા મળશે. જેમાં રાજકુમાર રાવ સ્ક્રિન શેર કરતા જોવા મળશે. બંનેની સાથે આ પહેલી ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details