ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હિમેશ રેશમિયાએ મિથુનના પુત્ર નમાશી માટે મ્યુઝિક કંપોઝ કર્યું - હિમેશ રેશમિયાએ મ્યુઝિક કંપોઝ કર્યું

હિમેશ રેશમિયાએ મિથુનના પુત્ર નમાશીની પહેલી ફિલ્મ 'બેડ બોય' માટે સંગીત આપ્યું છે. મ્યુઝિક કંપોઝરે સોશિયલ મીડિયા પર ફિલ્મના થીમ સોંગની એક ઝલક પણ શેર કરી હતી.

હિમેશ રેશમિયાએ મિથુના પુત્ર નમાશી માટે મ્યુઝિક કંપોઝ કર્યું
હિમેશ રેશમિયાએ મિથુના પુત્ર નમાશી માટે મ્યુઝિક કંપોઝ કર્યું

By

Published : Jun 11, 2020, 10:15 PM IST

મુંબઈ: સિંગર-મ્યુઝિશિયન હિમેશ રેશમિયા કહે છે કે, અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીની ડેબ્યૂ ફિલ્મ 'બેડ બોય' માટે સંગીત બનાવવા માટે તે ઉત્સાહિત છે.

સોશિયલ મીડિયા પર 'બેડ બોય'ના થીમ સોંગની ઝલક શેર કરતા હિમેશે કહ્યું કે," મિથુન દા અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન્ડસેટર રહ્યા છે અને હું નમાશીની મોસ્ટ અવેટેડ પ્રથમ ડેબ્યૂ ફિલ્મ 'બેડ બોય' માટે મ્યુઝિક બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું."

ત્યારે, નમાશી પણ હિમેશના ટ્રેડમાર્ક ગીતોનો ભાગ બનવા માટે ખૂબ ઉત્સાહિત છે. રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફિલ્મમાં નમાશી સાથે અમરીન કુરેશીને પણ લોન્ચ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details