મુંબઈ: BMC એ કંગનાના બાન્દ્રા સ્થિત ઓફિસમાં કાર્યવાહી કરી હતી. કાર્યવાહી બાદ કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે વીડિયો જાહેર કરતાં કહ્યું કે, આજે મારું ઘર તૂટયું છે. આવતીકાલે ઉદ્ધવ ઠાકરેનો ઘમંડ તૂટશે.
ઉદ્ધવ ઠાકરે ! આજે મારૂં ઘર તૂટ્યું, કાલે તારો ઘમંડ તૂટશે: કંગના રનૌત - કંગના રનૌત ટ્વીટ
BMCએ કંગનાના બાન્દ્રા સ્થિત ઓફિસમાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બાદ કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જાણો તેમણે શું કહ્યું...
કંગના રનૌત
તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ માફિયાની મદદથી મારું ઘર તોડ્યું છે. ઉદ્ધવ ઠાકરેને યાદ રાખવું જોઇએ કે સમયનું ચક્ર છે. આજે મારું ઘર તૂટયું છે. આવતીકાલે ઉદ્ધવ ઠાકરેનો ઘમંડ તૂટશે.
Last Updated : Sep 9, 2020, 5:02 PM IST