ગુજરાત

gujarat

Gangubai Kathiyavadi World primere: આલિયા ભટ્ટ બર્લિનના પ્રવાસે

By

Published : Feb 15, 2022, 2:50 PM IST

આલિયા ભટ્ટ આગામી પ્રોજેક્ટ (Alia Bhatt Upcoming Films) 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના વર્લ્ડ પ્રીમિયર (Gangubai Kathiyavadi World primere) માટે બર્લિન જઈ રહી છે. વધુ વાંચો અહેવાલ..

Gangubai Kathiyavadi World primere: આલિયા ભટ્ટ બર્લિનના પ્રવાસે
Gangubai Kathiyavadi World primere: આલિયા ભટ્ટ બર્લિનના પ્રવાસે

મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt Upcoming Films) બર્લિનેલ સ્પેશિયલ ગાલાસ ખાતે તેની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના વર્લ્ડ પ્રીમિયરમાં (Gangubai Kathiyavadi World primere) માટે બર્લિન જવા માટે રાત્રે જ રવાના થઇ ગઇ છે. જેની પાપારાઝીએ ગતરાત્રે મુંબઈ એરપોર્ટ પર આલિયા અને તેની બહેન શાહીન ભટ્ટની ફોટો ક્લિક કરી હતી..

આલિયાએ એક ઝલક શેર કરી

આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Alia Bhatt instagram Account) પર તેના વર્ક ટ્રીપની એક ઝલક પણ મૂકી છે. તેની બહેન શાહીનની તસવીર શેર કરતાં આલિયાએ કેપ્શનમાં કહ્યું હતું કે, "બર્લિનેલ 2022." આ સાથે શાહિને પણ આલિયાની એક તસવીર શેર કરી છે.

Gangubai Kathiyavadi World primere: આલિયા ભટ્ટ બર્લિનના પ્રવાસે

આ પણ વાંચો:Bachhan Pandey Trailer Release Date: ફિલ્મ બચ્ચન પાંડેને લઇને આવ્યા સમાચાર, જાણો...

'ગંગુબાઇ કાઠિયાવાડી' આ તારીખે મચાવશે ધૂમ

'ગંગુબાઇ કાઠિયાવાડી' જે સંજય લીલા ભલસાલી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. જણાવીએ કે આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આગ (Gangubai kathiyavadi Release date) લગાવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Gangubai Kathiyavadi World primere: આલિયા ભટ્ટ બર્લિનના પ્રવાસે

આ પણ વાંચો:હ્રતિક રોશનની રૂમર્ડ ગર્લફ્રેંડના કર્યાં એક્સ વાઇફ સુઝાન ખાને વખાણ

ABOUT THE AUTHOR

...view details