ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બાહુબલી ફેમ એભિનેતા રાણા દગ્ગુબાતીનો આજે જન્મદિવસ, અલ્લુ અર્જુને પાઠવી શુભેચ્છા - હૈદરાબાદ

બાહુબલી ફેમ એભિનેતા રાણા દગ્ગુબાતીનો આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. રાણા દગ્ગુબાતી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટર્ના સુપરસ્ટાર છે. દક્ષિણ સહિત આખા ભારત દેશમાં તેમની ખુબ ફેન ફોલોઈંગ છે. તેમના જન્મદિવસ પર રાણા દગ્ગુબાતીના તેમના પરિવાર, મિત્રો તેમજ ફેન્સ દ્વારા સોશિયલ મીડિયામાં શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

j
Hhj

By

Published : Dec 14, 2020, 1:35 PM IST

  • બાહુબલી ફેમ એભિનેતા રાણા દગ્ગુબાતીનો આજે જન્મદિવસ
  • 36 વર્ષના થયા રાણા દગ્ગુબાતી
  • અલ્લુ અર્જુને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

હૈદરાબાદઃ બાહુબલી ફેમ એભિનેતા રાણા દગ્ગુબાતીનો આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. રાણા દગ્ગુબાતી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટર્ના સુપરસ્ટાર છે. દક્ષિણ સહિત આખા ભારત દેશમાં તેમની ખુબ ફેન ફોલોઈંગ છે. તેમના જન્મદિવસ પર રાણા દગ્ગુબાતીના તેમના પરિવાર, મિત્રો તેમજ ફેન્સ દ્વારા સોશિયલ મીડિયામાં શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

રાણા દગ્ગુબાતીનો જન્મદિવસ

કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઈ અભિનેતાઓ બર્થડેની ઉજવણી હૈદરાબાદમાં પોતાના ઘરે જ કરી છે. સુપરસ્ટાર અલ્લુ અર્જુન, નાની અને અન્ય સ્ટાર્સે દગ્ગુબાતીને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

અલ્લુ અર્જુને પાઠવી શુભેચ્છા

અલ્લુ અર્જુને બાહુબલીના ભલ્લાદેવ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. અલ્લુ અર્જુને રાણા દગ્ગુબતીને ફાયરની ઉપમા આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ટ્વિટર પર અલ્લુ અર્જુને લખ્યું કે હૈપ્પી બર્થડે ફેરીવીયર ફાયર બીટીડબ્લ્યુ, હાલની આપણી એક પણ ફોટો ન મળી, હું જુનો ફોટો શેર કરવા નહોતો ઈચ્છતો.

અલ્લુ અર્જુને પાઠવી શુભેચ્છા

આ સાથે જ અનેક સુપરસ્ટારે રાણા દગ્ગુબતીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. આપને જણાવી દઈએ કે રાણાના લગ્ન બાદ આ તેમનો પહેલો જન્મદિવસ છે.

ABOUT THE AUTHOR

...view details