ચંદીગઢ: પંજાબી પોપસિંગર સિદ્ધુ મૂસેવાલા ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. કર્ફ્યુ હોવા છતાં ફાયરિંગ રેન્જમાં જઇ ગોળીબાર કરતા તે અને અન્ય 5 પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવામાં આવી છે.
સિદ્ધુ મૂસેવાલા દ્વારા બડબર ગામની ફાયરિંગ રેન્જ પર ગોળીબાર માટે DSP દ્વારા જ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.