ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નાના પાટેકરે સુશાંતના પિતા સાથે મુલાકાત કરી - પટના

નાના પાટેકરે કહ્યું કે, હું આ દુઃખના સમયમાં સુશાંતના પરિવાર સાથે મજબૂતીથી ઉભો છું, વધુમાં કહ્યું કે બોલીવુડએ એક શ્રેષ્ઠ એક્ટર ગુમાવ્યો છે.

નાનાએ કરી સુશાંતના પિતા સાથે મુલાકાત
નાનાએ કરી સુશાંતના પિતા સાથે મુલાકાત

By

Published : Jun 28, 2020, 5:30 PM IST

પટના(બિહાર): પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નાના પાટેકરે રવિવારના રોજ દિવંગત સુશાંત સિંહ રાજપૂતના રાજીવ નગરમાં આવેલ તેના ઘર પર પહોચ્યા હતા. જ્યા તેમને સુશાંતના પિતા કે.કે.સિંહ સાથે મુલાકાત કરી હતી અને સુશાંતને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી.

નાનાએ કરી સુશાંતના પિતા સાથે મુલાકાત

વધુમાં કહ્યું કે, બોલીવુડએ એક શ્રેષ્ઠ કલાકાર ગુમાવ્યો છે, જે પણ થયું તે અકલ્પનીય છે. સુશાંતે ખુબ જ ઓછા સમયમાં પોતાની મહેનતથી નામ કમાયું હતું. આ દુ:ખના સમયમાં હું સુશાંતના પરિવાર સાથે મજબૂતીથી ઉભો છું. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે. સુશાંત એક સારો કલાકાર હતો અને બોલીવુડએ એક શ્રેષ્ઠ કલાકાર ગુમાવ્યો છે.

27 જૂનના રોજ નાના બિહાર પહોંચ્યા હતા

ફિલ્મ અભિનેતા નાના પાટેકર 27 જૂનના રોજ મોકામાં આવેલ સીઆરપીએફ કેન્દ્રમાં આવ્યા હતા. તેમને જવાનોનો જોશ વધાર્યો હતો અને રવિવારના રોજ સુશાંત સિંહ રાજપૂતના રાજીવ નગરમાં આવેલા ઘરે પહોચ્યા હતા અને તેઓ ભાવુક જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details