મુંબઈ: અભિનેત્રી વામિકા ગબ્બી (Actress Wamika Gabby) આગામી ફિલ્મ "83"માં ક્રિકેટર મદન લાલની (Cricketer Madan Lal) પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળશે. તે કહે છે કે, આ ફિલ્મમાં કામ કરવા અને ભારતીય દર્શકો સામે આ ઐતિહાસિક ક્ષણને ફરીથી રજૂ કરવા માટે સક્ષમ થવું એ એક જવાબદારીનું કામ છે.
વામિકાએ કહ્યું ફિલ્મ '83' માં કામ કર્યુ એ મારા માટે ગૈરવસમાન
વામિકાએ કહ્યું કે ક્રિકેટ અને ફિલ્મો દેશને એક કરતી વસ્તુઓ (Cricket and movies unite the country) છે. આ ઐતિહાસિક ક્ષણને ફિલ્મ '83'માં ભારતીય દર્શકો સામે પ્રામાણિકપણે રજૂ કરવી એ એક ખાસ તક છે. ફિલ્મ 83 વિશ્વ (World Cup) જીત અને સામાન્ય રીતે રમત સાથે જોડાયેલી ભાવનાને ધ્યાનમાં રાખવી એ નિર્માતાઓ માટે મોટી જવાબદારી હતી. આ ફિલ્મને ક્રિકેટ સાથે જોડાયેલી બારીકાઈઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે રીતે કપિલ દેવે બેટ વડે બોલને સ્ટેડિયમની બહાર મોકલ્યો હતો, તેવી જ રીતે અમે એટલે કે ટીમ 83એ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
વામિકા ગબ્બી ચંદીગઢની