અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ દાખલ થઈ દુષ્કર્મની ફરિયાદ - FIR
મુંબઈ: મુંબઈ: મુંબઈ પોલીસે બોલીવુડના અભિનેતા આદિત્ય પંચોલીની વિરૂદ્ધ દુષ્કર્મની FIR દાખલ કરી છે. મુંબઈ પોલીસે પીડિતના નિવદેનના આધારે આદિત્ય પંચોલીની વિરુદ્ધ દુષ્કર્મની FIR દાખલ કરી છે.
અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ દાખલ થઈ દુષ્કર્મની ફરિયાદ
અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ દાખલ થઈ દુષ્કર્મની ફરિયાદ વસોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલીની વિરુદ્ધ કલમ 376, 328, 384, 341, 342, 323, 506 ગુન્હો દાખલ કર્યો છે.