ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફરહાન અખ્તરે શરૂ કરી 'તૂફાન'ની તૈયારીઓ, વીડિયો કર્યો શેર - movie

મુંબઈઃ અભિનેતા ફરહાન અખ્તરે રાકેશ ઓમપ્રકાશ મેહરાના નિર્દેશનમાં બન રહી પોતાની આવનારી ફિલ્મ 'તૂફાન' માટે તૈયારી શરૂ કરી દીધી છે.

farhan akhtar

By

Published : Jul 7, 2019, 2:24 PM IST

ફરહાને શુક્રવારે ઈંસ્ટાગ્રામ પર પોતાના એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ફરહાન બૉક્સિંહ કરતો જોવા મળે છે.

આ વીડિયોના કૈપ્શનમાં ફરહાને લખ્યું કે, "ધીમે. ઝડપ. શક્તિ. ધીમે. ઝડપ. બર્ન બેબી બર્ન, તૈયારીમાં 'તૂફાન'.

ફરહાન આ ફિલ્મમાં એક બૉક્સરના કિરદારમાં જોવા મળશે. ફરહાન અને મેહરા છ વર્ષ બાદ 'તૂફાન'ની સાથે ફરી વખત કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ 'તૂફાન' વિશે હાલ વધુ જાણવા મળેલ નથી. આ ફિલ્મને એક્સેલ મૂવીજ અને રૉમ્પ પિક્ચર્સ મળીને પ્રોડયૂસ કરશે.

ABOUT THE AUTHOR

...view details