મુંબઈઃલોકડાઉનમાં, ફિલ્મ નિર્માતા ફરાહ ખાને ઉનમાંથી હેરબેન્ડ બનાવી હતી. પરંતુ તે યોગ્ય રીતે બનાવવામાં આવી નહોતી. જેથી તેના પુત્રએ માસ્ક તરીકે વાપરવાનું શરૂ કર્યું. ફરાહે સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી.
ફરાહ ખાને માસ્ક બનાવ્યું કે હેરબેન્ડ? - Farah tries knitting a hairband
લોકડાઉનમાં, ફિલ્મ નિર્માતા ફરાહ ખાને ઉનમાંથી હેરબેન્ડ બનાવી હતી. પરંતુ તે યોગ્ય રીતે બનાવવામાં આવી નહોતી. જેથી તેના પુત્રએ માસ્ક તરીકે વાપરવાનું શરૂ કર્યું. ફરાહે સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી.
ફરાહ ખાને માસ્ક બનાવ્યું કે હેરબેન્ડ ?
ફોટો કેપ્શનમાં ફરાહે લખ્યું કે, "શું આ માસ્ક છે ? કે હેરબેન્ડ ? છેવટે આ વસ્તુ ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવી અને માના પ્રેમથી બનાવવામાં આવી છે! જુઓ મારો દીકરો તે પહેરીને કેટલો ખુશ છે."