EXCLUSIVE : દિવ્યા ખોસલા કુમારે ઇટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત - દિવ્યા ખોસલા કુમાર સાથે વાતચીત
ન્યૂઝ ડેસ્ક : દિવ્યા ખોસલા કુમારે ઇટીવી ભારત સિતારા સાથે એક્સક્લુઝિવ ચિટ ચેટમાં પોતાના મૉડલથી એક્ટ્રેસ અને એક્ટ્રેસથી નિર્દેશક બનવા સુધીની સફર વિશે વાત કરી હતી. મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરનારી દિવ્યા હવે એક નિર્દેશક અને નિર્માતા બની ગઇ છે. હવે અભિનેત્રી 'સત્યમેવ જયતે 2'માં જૉન અબ્રાહમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. દિવ્યાએ પોતાના અને ભૂષણ કુમારના રિલેશનશીપ વિશે અમુક મઝેદાર કિસ્સાઓ શેર કર્યા હતા.

દિવ્યા ખોસલા કુમારે ઇટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત
મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરનારી દિવ્યા હવે એક નિર્દેશક અને નિર્માતા બની ગઇ છે. હવે અભિનેત્રી 'સત્યમેવ જયતે 2'માં જૉન અબ્રાહમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. દિવ્યાએ પોતાના અને ભૂષણ કુમારના રિલેશનશીપ વિશે અમુક મઝેદાર કિસ્સાઓ શેર કર્યા હતા
દિવ્યા ખોસલા કુમારે ઇટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત