ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેહા કક્કર સાથેના બ્રેકઅપ અંગે વાત કરવાની ઈચ્છા નથી: હિમાંશ કોહલી - હિમાંશ કોહલી નેહા કક્કર

પોતાના નવા મ્યુઝિક વીડિયો "વફા ના રાસ આઇ" અંગે મીડિયા સાથે અભિનેતા હિમાંશ કોહલીએ વાતચીત કરતા જણાવ્યું છે કે નેહા કક્કર સાથેના બ્રેક અપ અંગે તે ચર્ચા કરવા માંગતો નથી.

નેહા કક્કર સાથેના બ્રેકઅપ અંગે વાત કરવાની ઈચ્છા નથી: હિમાંશ કોહલી
નેહા કક્કર સાથેના બ્રેકઅપ અંગે વાત કરવાની ઈચ્છા નથી: હિમાંશ કોહલી

By

Published : May 7, 2021, 4:55 PM IST

અભિનેતા હિમાંશ કોહલીનો નવો મ્યુઝિક વીડિયો

નેહા સાથેના બ્રેક અપ અંગે વાત કરવાની ઈચ્છા નથી: હિમાંશ કોહલી

"વફા ના રાસ આઇ" મ્યુઝિક વીડિયો

ન્યુઝ ડેસ્ક: બોલીવૂડ અભિનેતા હિમાંશ કોહલીએ એક નવો "વફા ના રાસ આઇ" મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યો હતો. જેની સફળતા અંગે મીડિયા સાથે તેણે વાતચીત કરી હતી.

વર્ષ 2018માં થયું હતું બ્રેકઅપ

અભિનેતાએ જણાવ્યું હતું કે નેહા કક્કર સાથેના બ્રેક અપ અંગે તે કોઈ જ ચર્ચા કરવા માંગતો નથી. આ બંને વર્ષ 2018માં જુદા થયા હતા પરંતુ તેમના બ્રેક અપ અંગે હજુ પણ વાતો થતી રહે છે. નેહા કક્કર રોહનપ્રિત સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જ્યારે હિમાંશ પણ તેના જીવનમાં ખુશ છે.

ABOUT THE AUTHOR

...view details