ભાભીજી ઘર પર હૈ"ની અભિનેત્રી" અંગુરી ભાભી" વૃદ્ઘાશ્રમમાં મનાવશે દિવાળી - અંગુરી ભાભી" વૃદ્ઘાશ્રમમાં મનાવશે દિવાળી
મુંબઇઃ દિવાળી તહેવાર માં "ભાભીજી ઘર પર હૈ"ની ફેમસ એકટર અભિનેત્રી શુભાંગી મુંબઇમાં આવેલ વૃદ્ઘાશ્રમમાં દિવાળી મનાવવા માટે ઉત્સાહિત છે
![ભાભીજી ઘર પર હૈ"ની અભિનેત્રી" અંગુરી ભાભી" વૃદ્ઘાશ્રમમાં મનાવશે દિવાળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4865154-thumbnail-3x2-bhabhi.jpg)
ભાભીજી ઘર પર હૈ"ની અભિનેત્રી" અંગુરી ભાભી" વૃદ્ઘાશ્રમમાં મનાવશે દિવાળી
દિવાળી તહેવારમાં "ભાભીજી ઘર પર હૈ"ના જાણીતા અભિનેત્રી શુભાંગી મુંબઇમાં આવેલા વૃદ્ઘાશ્રમમાં દિવાળી મનાવવા માટે ઉત્સાહિત છે. આ દિવાળી તહેવાર તે બધા વૃદ્ઘો સાથે ઉજવવા ઇચ્છે છે. શુભાંગીએ કહ્યું કે હિન્દુઓમાં દિવાળીનાં તહેવારનું ખૂબ મહત્વ હોય છે. રોશનીના તહેવારની સાથે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવે છે અને દર વર્ષ નવુ દાન કરવાનુ પણ મહત્વ માનવામાં આવે છે. હું આ પરંપરાનું પાલન કરુ છુ.