ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિશા પાટનીએ ટ્રેક 'સૈવેજ' પર કર્યો અદભૂત ડાન્સ , સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ - દિશા પટનીએ ટ્રેક સેવેજ પર કર્યો અદભૂત ડાન્સ

લોકડાઉન દરમિયાન દિશા પટનીએ તેના અંદરના બિયોન્સેને બહાર લાવતા તેણે ટ્રેક 'સેવેજ' પર અદભૂત ડાન્સ રજૂ કર્યો, અભિનેત્રીનો ડાન્સ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે અને ટાઇગર શ્રોફ સહિતના ઘણા સેલેબ્સે તેની પ્રશંસા કરી હતી.

દિશા પટનીએ ટ્રેક 'સેવેજ' પર કર્યો અદભૂત ડાન્સ
દિશા પટનીએ ટ્રેક 'સેવેજ' પર કર્યો અદભૂત ડાન્સ

By

Published : May 26, 2020, 7:13 PM IST

મુંબઈ: અભિનેત્રી દિશા પટનીએ સોશિયલ મીડિયા પર પોતાની એક નવી પોસ્ટ શેર કરી છે જેમાં તે એક શાનદાર ડાન્સ કરી રહી છે.દિશાએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ટ્રેક " સેવેજ " પર ડાન્સ કરી રહી છે.

દિશા પટનીએ ટ્રેક 'સેવેજ' પર કર્યો અદભૂત ડાન્સ

તે ગ્રે કલરના ટોપ અને યોગ પેન્ટમાં તેની કમર ફ્લોન્ટ કરી રહી છે. તેનો લુક પૂરો કરવા માટે અભિનેત્રીએ પિંક બેઝલેસ ટોપી પહેરી છે.તેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે, 'બેયોન્સ વાઇવ્સ ઓન હૈ'.

દિશાના મિત્ર અને કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણાએ ટિપ્પણીમાં ફાયર ઇમોજી મૂક્યો છે.તે જ સમયે, તેમની બહેન ખુશ્બુ પટનીએ ટિપ્પણીમાં લખ્યું, 'બ્રાવો.' એલી અવરામ અને ટાઇગર શ્રોફે પણ અભિનેત્રીના હોટ ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 32 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details