ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિશા-ક્રિષ્ના શ્રોફની જુગલ જોડી, દિશાએ કહ્યું, ક્રિષ્ના તું ફ્લોલેસ... - દિશા પાટની લોકડાઉન

દિશા પાટની અને સુપરસ્ટાર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફની દોસ્તી કોઇથી છુપી નથી. દિશાના ફોટા પર જ્યારે ક્રિષ્ના શ્રોફે તેની પ્રશંસા કરી તો અભિનેત્રીએ જવાબમાં ક્રિષ્નાએ 'ફ્લોલેસ' જણાવી એટલે કે, જેમાં કોઇ જ ખામી ન હોય.

Etv Bharat, Gujarati News, Bollywood News, Disha Patani, Tiger Shroff, Krishna Shroff
disha patani called krishna shroff flawless beauty

By

Published : May 15, 2020, 12:07 PM IST

મુંબઇઃ દિશા પાટની અને સુપરસ્ટાર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફની દોસ્તી કોઇથી છુપી નથી. દિશાના ફોટા પર જ્યારે ક્રિષ્ના શ્રોફે તેની પ્રશંસા કરી તો અભિનેત્રીએ જવાબમાં ક્રિષ્નાએ 'ફ્લોલેસ' જણાવી એટલે કે, જેમાં કોઇ જ ખામી ન હોય.

અભિનેત્રી દિશા પાટનીએ પોતાના કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફના ફોટાના વખાણ કરતા કહ્યું કે, ફ્લોલેસ (જેમાં કોઇ જ ખામી ન હોય) તેમ કહ્યું છે.

દિશાએ બ્લેક ટી-શર્ટમાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેના પર તેની સારી મિત્ર ક્રિષ્ના શ્રોફે કમેન્ટ કરી અને કહ્યું- 'તારી સ્કીન ખૂબ જ સારી છે'

જેના પર દિશાએ કહ્યું કે, 'જુઓ, આ કોણ કહી રહ્યું છે... તું ફ્લોલેસ છો...'

દિશા પાટની

દિશાના વર્કફ્રન્ટની જો વાત કરીએ તો દિશા પોતાની અપકમિંગ ફિલ્મ 'રાધે'માં સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોવા મળશે.

ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફનો પ્રશ્ન

ABOUT THE AUTHOR

...view details