સ્ત્રી, લુકા છુપ્પી અને હિન્દી મીડિયમ ફેમ ફિલ્મમેકર દિનેશ વિજનની નવી ફિલ્મ "અર્જુન પટિયાલા"નું ટ્રેલર રિલીઝ થયું છે. દિનેશ વિજને આ ફિલ્મને ભૂષણ કુમાર સાથે કો-પ્રોડ્યૂસ કરી છે. કૃતિ સેનન, દિલજિત દોસાંજ અને વરુણ શર્મા સ્ટારર આ ફિલ્મમાં જોવા મળશે.
‘અર્જુન પટિયાલા’નું ટ્રેલર રિલીઝ, કોમેડીથી ભરપૂર ભારતીય સિનેમાની 245મી પોલીસવાળી ફિલ્મ - Gujarat
મુબંઇ: કૃતિ સેનન તથા દિલજીત દોસાંઝની રોમાન્ટિક કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલાનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં કૃતિ એક પત્રકારના પાત્રમાં જોવા મળશે. તો દિલજીત પોલીસના પાત્રમાં જોવા મળશે. તો કૃતિ તથા દિલજીતની સાથે વરૂણ શર્મા, મંજોત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફાઇલ ફોટો
ટ્રેલરમાં પોલીસ ઓફિસરને લઈને જે માન્યતા ફિલ્મોમાં બતાવવામાં આવી છે તે માન્યતાને તોડવામાં આવી છે. ટ્રેલરમાં બોલે છે ફિલ્મનો હીરો મર્દ નહીં ક્યૂટ છે. ટીવી ક્રાઇમ રિપોર્ટર કૃતી દિલજિતના પ્રેમમાં છે અને ઓનિડા સિંહના રોલમાં વરુણ શર્માનો કોમિક રોલ જોવા મળે છે.