રણવીર પહેલી એનિવર્સરી પૂર્વે, દીપિકા પાદુકોણ શેર કરી કે, કેવી રીતે તેનો પતિ રણવીર સિંહે ખાસ દિવસ માટે તૈયારી કરી રહ્યો છે.
રણવીર તેની આગવી સ્ટાઈલ અને અવનવા લુક માટે જાણીતો છે. અભિનય કરવા ઉપરાંત, તે તેના ખુશખુશાલ ચહેરા પર રહસ્ય શેર કરવા માટે જાણીતો છે. તેની પત્ની દિપિકાએ તે વાળને સ્પા કરાવતો હતો, ત્યાર તેનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો. જે ફોટો દિપિકાએ શેર ફોટો મૂક્યો છે.
રણવીર કેવી રીતે કરી રહ્યો છે પહેલી એનિવર્સરીની તૈયારી દીપિકા તેની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં ખુબ મજા કર્યા બાદ, તે બિમાર પડી હતી. તેની તબિયત ઠીક થયાના એક દિવસ પછી તેને આ પોસ્ટ શેર કરી હતી. તેની તબીયત સારી છે. તેને સ્ટોરીમાં એક સેલ્ફી પણ શેર કરી હતી. તેમાં તે મેકઅપ વગરનો ફોટો હોય તેવું લાગી રહ્યું છે.
પ્રેમમાં તરબતોર દંપતિ ગત વર્ષે 14 નવેમ્બરે ઈટાલીના કોમો લેકના કિનારે વિધિવત લગ્નના બંધનમાં બંધાયા હતા. પ્રથમ તેમણે પારંપરિક સાઉથ ઈન્ડિયન રીતી રિવાજથી લગ્ન કર્યા હતા બાદમાં તેમણે ઉત્તર ભારત રીતી રિવાજથી પણ લગ્ન કર્યા હતા.