ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા બદલ 'મસ્તાની'ને મળ્યો ક્રિસ્ટલ એવોર્ડ - માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા બદલ મસ્તાનીને મળ્યો ક્રિસ્ટલ એવોર્ડ

નવ દિલ્હીઃ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખાણ બનાવનાર અને સફળતાના શિખરો પાર કરનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણને દાવોસમાં ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ અવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ તેમને હ્રદય સ્પર્શી સ્પીચ આપી હતી.

Deepika
Deepika

By

Published : Jan 21, 2020, 2:20 PM IST

મસ્તાની ગર્લ દીપિકાને દાવોસમાં ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. દીપિકાને આ એવોર્ડ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગુતિ લાવવા અને તેનું નેતૃત્ત્વ કરવા બદલ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ સંસ્કુતિને આગળ લઈ જતા લોકો અને નેતાઓને આપવામાં આવે છે. જેઓ પાતના યોગદાનથી વિશ્વ શ્રેષ્ઠ બનાવવામાં પોતાનો ફાળો આપી વિશ્વમાં બદલાવવના પ્રયાસો કરે છે.

દીપિકાને આ એવોર્ડ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગુતિ લાવવા અને તેનું નેતૃત્ત્વ કરવા બદલ આપવામાં આવ્યો છે. દીપિકા એવોર્ડ લેતી વખતનો વિડીયો ફેન્સ પેંજોએ શેર કર્યો છે. તે દીપિકાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અવોર્ડ સાથએનો ફોટો શેર કર્યો છે. જેમાં દીપિકા પર્પલ કલરના ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે. આ ફોટો શેર કરતાં દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, "અભિભૂત છું,"

ABOUT THE AUTHOR

...view details