- અભિનેત્રી દીપિકા પાદુકોણના પરિવારને થયો કોરોના
- માતા અને બહેન હોમ આઈસોલેશનમાં, પિતા હોસ્પિટલમાં
- અભિનેત્રીએ રવિવારે મેન્ટલ હેલ્થને લઈને હેલ્પલાઈન નંબર શેર કર્યો
હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજ્જલા પાદુકોણ અને નાની બહેન અનિશા પાદુકોણ કોરોના સંક્રિત થયા છે. અહેવાલો અનુસાર, પાદુકોણ પરિવારમાં 10 દિવસ અગાઉ કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા હતા. જેના કારણે પરિવારે કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.