બૉલિવુડ સ્ટારર સોશિયલ મીડિયામા વારંવાર ફેન્સ માટે ફિલ્મની માહિતી આપતા રહે છે. તેમજ અન્ય કલાકારોના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ટ્વીટરનો સહારો લે છે, ત્યારે ડોર્ટસ ડે ના ખાસ દિવસે અભિનેતા અજય દેવગને એમના સંતાનો સાથે ફોટો શેર કરી ડોર્ટસ ડે ની શુભેચ્છા આપીને દુનિયાને દિકરીઓ વિશે પ્યાર ભર્યો સંદેશ પાઠવતા કહ્યું કે, દિકરીઓના બધા દિવસો સેલિબ્રેટ કરવા જોઈએ ખાસ કરીને ડોટર્સ ડે જેવા દિવસોને યાદગાર બનાવવા જોઈએ.
સ્ટારર દ્વારા 'ડોટર્સ ડે' નું સેલિબ્રેશન - બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન
મુબઇઃ 'ડોટર્સ ડે' પર બૉલીવુડ એકટર અજય દેવગને એમના સંતાનો સાથે ફોટો શેર કર્યો હતો. તો આ તરફ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ આઇલેન્ડનો ફોટો શેર કરી ટ્વીટ કર્યુ હતું.
સ્ટારર દ્વારા 'ડોટર્સ ડે' નું સેલિબ્રેશન
જ્યારે બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ તેના ટ્વીટર હેન્ડલ પર ડોર્ટસ ડે પર વીડિયો શેર કર્યો. ટ્વીટર પર વીડિયો શેર કરતા લખ્યું કે, એક અતિ સુંદર,અતિ પ્રભાવિત અને અતિ ભાવુક દર્પણ મા અને દિકરીનુ.