1 મિનટના ટીઝરમાં મહેશ બાબૂ અને તમન્નાના મૂવ્સ ડાન્સ ફ્લોર પર જોવા મળી રહ્યા છે. આ ગીતમાં 30થી પણ વધારે બેકઅપ ડાન્સર્સ જોવા મળી રહ્યા છે.
"ડેન્ગ ડેન્ગ" પ્રોમો રિલીઝ, મહેશ બાબૂ અને તમન્નાનો ધમાકેદાર ડાન્સ - મહેશ અને તમન્નાનો ધમાકેદાર ડાન્સ
ચેન્નઈ: મહેશ બાબૂ સ્ટારર "સરિલરૂ નીકેવરૂ" ના મેકર્સે 28 ડિસેમ્બરના રોજ સોશિયલ માડિયા પર "ડેન્ગ ડેન્ગ" પ્રોમો વીડિયો રિલીઝ કર્યો હતો. અભિનેતાએ આ અંગે જણાવ્યું છે કે, આ આઇટમ ગીત નથી, એક પાર્ટી ગીત છે.
"ડેન્ગ ડેન્ગ" પ્રોમો રિલીઝ,મહેશ અને તમન્નાનો ધમાકેદાર ડાન્સ
ફિલ્મમા અભિનેતા મેજર અજય કૃષ્ણના પાત્રમાં જોવા મળશે. તેમની આગામી ફિલ્મ વિજયશાંતિ, પ્રકાશ રાજ, રશ્મિકા મંદાના અને સત્ય દેવ પણ મહત્વના રોલમાં જોવા મળશે.