ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિવેક ઓબેરોયે બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થાય તે માટે ટ્વિટર પર પોસ્ટ શેર કરી - વિવેક ઓબેરોયે પણ ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના પોઝિટિવ હોવાની લીંક શેર

અમિતાભ બચ્ચનના પરિવારની સલામતી માટે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. ત્યારે વિવેક ઓબેરોયે પણ ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના પોઝિટિવ હોવાની લીંક શેર કરી હતી અને તેમના પરિવારની સલામતી માટે પ્રાથના કરી હતી.

વિવેક ઓબેરોયે બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થાય તે માટે ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી કરી પ્રાથના
વિવેક ઓબેરોયે બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થાય તે માટે ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી કરી પ્રાથના

By

Published : Jul 13, 2020, 4:48 PM IST

મુંબઈ: બચ્ચન પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમના ફેન્ય સાથે ઘણા સેલેબ્સે પણ તેમની તંદુરસ્તી જલ્દી સ્વસ્થ થાય તે માટે શુભેચ્છા પાઠવી રહ્યાં છે અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

વિવેકે ઓબેરોયે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યુ કે, પરિવાર કી સલામતી ઔર જલ્દી સ્વસ્થ હોને કે ભિયે હમારી પ્રર્થના હૈ.

વિવેક ઓબેરોયે ટ્વિટ કર્યું હતું કે,"અમિતાભ બચ્ચન ઔર અભિષેક બચ્ચન કે જલ્દી સે ઠીક હોને કી કામના કરતા હું, હમ સભી આપકે લીયે દુઆ કર રહે હે, જલ્દી સ્વસ્થ હો જાયે, અપના ધ્યાન રખિયેગા"

ABOUT THE AUTHOR

...view details