મુંબઈ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું કહેવું છે કે, અંહકારને રાખવાનો આ સમય નથી. આ મોટી સમસ્યાનો સામનો સૌ કોઇએ સાથે રહીને કરવો પડશે. આ સમસ્યા જે કોરોના નામથી સામે આવી છે.
કોરોના વાઇરસને ઋષિ કપૂર પાકિસ્તાન નાગરિકો માટે થયા પરેશાન - ઋષિ કપૂર
સમગ્ર દેશમાં ફેલાઇ રહેલા કોરોના વાઇરસને લઇ અભિનેતા ઋષિ કપૂરે પાકિસ્તાનના નાગરિકોને લઇ ચિંતા દર્શાવી છે.તેમનું કહેવું છે કે,આ સમય સૌને સાથે રાખીને ચાલવાનું છીએ.
![કોરોના વાઇરસને ઋષિ કપૂર પાકિસ્તાન નાગરિકો માટે થયા પરેશાન કોરોના વાઇરસને ઋષિ કપૂર પાકિસ્તાન નાગરિકો માટે થયા પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6483738-thumbnail-3x2-sss.jpg)
અભિનેતાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના નાગરીકો માટે ચિંતા વ્યક્ત કરી છે. ઋષિ કપૂરે ટ્વિટ કરીને કહ્યું કે, "પૂરે સમ્માન કે સાથ, પાકિસ્તાન કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન કો ભી અપને દેશ કો પર્યાપ્ત સાવધાની રખની કી સલાહ દેની ચાહીએ." તેણે વધુમાં કહ્યું કે, "પાકિસ્તાન કે લોગ ભી હમારે પ્રિય હૈ. એક વક્ત થા, જબ હમ સબ એક થે ઓર હમ ચિંચિત ભી હૈ. યહ એક વૈશ્વિક સંકટ હૈ." ત્યાર બાદ પાકિસ્તાની ગાયક શફકત અમાનતે ઋષિ કપૂરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, "આપકે ઇન પ્યારે લફ્જો કે લિયે આપકો શુક્રિયા... આપકો ખુબ સારા પ્યાર ઓર સમ્માન.."