- ફરિયાદ અંગે કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસે કેસ નોંધ્યો
- કંગના, કમલ કુમાર જૈન, રંગોલી ચંદેલ અને અક્ષત રનૌત સામે FIR
- 'દિદ્દા: ધ વોરિયર ક્વીન ઑફ કાશ્મીર' પુસ્તકના કૉપિરાઇટ મામલે ફરિયાદ
મુંબઈ:એક પુસ્તકના કોપીરાઈટ ઍક્ટના ભંગની ફરિયાદ અંગે કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસ દ્વારા અભિનેત્રી કંગના રાનૌત કેસ નોંધાયો છે. આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, ખાર પોલીસ સ્ટેશનમાં કંગના, કમલ કુમાર જૈન, રંગોલી ચંદેલ અને અક્ષત રનૌત સામે FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચો:કંગના રાનૌતે સ્મૂદીનો ફોટો શેર કર્યો, એક ફોટામાં થઈ ગઈ ટ્રોલ