કન્નડ સાહિત્યકાર, રંગકર્મી, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષે બેંગલુરુમાં નિધન થયું છે. મલ્ટીપલ ઓર્ગેન ફેલ થવાના કારણે તેમનું નિધન થયું છે. ગિરીશ કર્નાડ સલમાન ખાનની "ટાઈગર ઝિંદા હે" જોવા મળ્યા હતા.
અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી બાદ નિધન - actor
બેંગલુરુ: અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી બાદ 81 વર્ષે નિધન થયું છે. તેઓ ઘણા સમય થી બિમાર હતા. તેમને ઘણી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી બાદ નિધન
તેમના નિધન પર નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કર્યું દુ:ખ વ્યક્ત છે.
Last Updated : Jun 10, 2019, 11:11 AM IST