ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સારા અલી ખાનનું બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ, જૂઓ ગ્લેમરસ લૂક - Black and white Photoshoot

બોલિવુડ હીરોઈન સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવ્યું છે. સારા અલી ખાન ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે તે નવા-નવા વીડિયો મુકીને તેમને એન્ટરટેઇન કરે છે. સારા કોઈ પણ પોસ્ટ મૂકે છે, તો તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે.

સારા અલી ખાન
સારા અલી ખાન

By

Published : Jul 29, 2021, 10:17 AM IST

Updated : Jul 29, 2021, 10:38 AM IST

  • સારાએ લેટેસ્ટ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા
  • સારા અલી ખાનનો અંદાજ આજના જમાનાનો
  • સારા અલી ખાન ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે

ન્યૂઝ ડેસ્ક : સારા અલી ખાને હમણા જ તેના લેટેસ્ટ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાય છે. તેના ફેન્સ તેને ખૂબ જ પસંદ કરે છે. સારાએ ભલે ફોટોશૂટ બ્લેક એન્ડ વ્હાઈટમાં કરાવ્યું હોય પણ તેનો અંદાજ આજના જમાનાનો છે.

આ પણ વાંચો : અભિનેત્રી સારા અલી ખાન વેકેશન માટે મમ્મી અમૃતા સિંહ સાથે રવાના થઈ માલદિવ

સારાની તસવીરોને 7 લાખથી વધારે લાઈક્સ મળી

સારા અલી ખાનની આ તસવીરોને 7 લાખથી વધારે લાઈક્સ મળી ચુકી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘કાશ, કભી યૂં હો ના હસરતેં ના જુનૂન હો. તેરા ખ્યાલ હો ઔર તૂ હો દિલ મે બસ સુકૂન હો’

સારા અલી ખાન છેલ્લે કુલી નંબર વનમાં જોવા મળી

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એકટ્રેસ ઝડપથી ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા અલી ખાન હીરો અક્ષયકુમાર અને ધનુષ સાથે મુખ્ય ભૂમિકામાં એક્ટિંગ કરતી જોવા મળશે. સારા છેલ્લે કુલી નંબર વનમાં જોવા મળી હતી.

આ પણ વાંચો -

Last Updated : Jul 29, 2021, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details