મુંબઇ: બિગ બીએ રવિવારના રોજ ટ્વીટ કરી આ વીડિયો શેર કર્યો હતો. જેમાં બચ્ચન રાષ્ટ્રગાન " જન ગણ મન" ગાઇ રહ્યા છે. જે બાદ તેમણે વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, "મારો ગર્વ, મારો દેશ, મારો ગણતંત્ર દિવસ..." દિવ્યાંગ બાળકો સાથે રાષ્ટ્રગાન-આમાંથી કેટલાક બિલકુલ નથી, સાંભળી શક્તા અને કેટલાક બોલી નથી શક્તા. તેમની સાથે આવીને હું પોતાને સન્માનિત અનુભવી રહ્યો છું."
જુઓ અમિતાભ બચ્ચને આવી રીતે ઉજવ્યો પ્રજાસત્તાક દિન - મહાનાયક અમિતાભ બચ્ચન
રવિવારના રોજ ભારતના 71મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બોલિવૂડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું કે, આ તક મેળવીને હું સન્માનિત અનુભવી રહ્યો છું. જેનો વીડિયો પણ શેર કર્યો છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચને દિવ્યાંગ બાળકો સાથે ગાયું રાષ્ટ્રગાન,વીડિયો વાઇરલ
આ વખતે મહાનાયકની આવનારી ફિલ્મોમાંથી ઝુંડ, બ્રહ્માસ્ત્ર, ચેહરે અને ગુલાબો સીતાબો સામેલ છે. ઝુંડમાં પ્રથમ વખત સુપહીટ મરાઠી ફિલ્મ સેરાટના નિર્દેશક અને મહાનાયક સીનિયર બચ્ચનની વર્કિંગ કેમિસ્ટ્રી જોવા મળશે.