મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા પર પુત્ર અને પુત્રીના બાળપણના ફોટો શેર કર્યો છે. જેમાં બંને નાઈટશૂમાં દેખાય છે. અમિતાભ બચ્ચન ટ્વિટર પર પોતાના બાળકોનો બ્લેક એન્ડ વાઈટ ફોટ શેર કર્યો છે.
અમિતાભ બચ્ચને અભિષેક અને શ્વેતાના બાળપણનો ફોટો શેર કર્યો - treading on social media
મુંબઈઃ બીગ બીએ પોતાના સોશિયલ મીડિયા પર પુત્ર અને એક્ટર અભિષેક તેમજ દિકરી શ્વેતા બચ્ચનના બાળપણની તસ્વીર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે.

amithabh bachchan tweeter amitahbh bachchan social media account treading on tweeter treading on social media અમિતાભ બચ્ચન ટ્વીટર
અભિનેતાએ થ્રોબૈક ફોટો શેર કરતા લખ્યું કે, 'બાળકોનું બાળપણ આપણને તક આપે છે, જેવા તેઓ છે તેવા તેમને બનાવવાની'...શ્વેતા અને અભિષેક તેમના સમયમાં...
આ ફોટો શેર કરતા જ ટ્રેડિંગમાં આવી ગયો હતો. આશરે 1000 રિટ્વીટ્સ અને 24.4 હજારથી વધારે લાઈક્સ મળી છે