મુંબઈઃ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના બંગલા જલસાની બહાર સાફ સફાઈ કરી રહેલા સફાઈ કર્મચારીઓનો ફોટો શેર કર્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી.
બિગ-બીએ સફાઈ કર્મચારીઓની કરી પ્રશંસા - Amitabh bachchan latest news
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના બંગલા જલસાની બહાર સાફ સફાઈ કરી રહેલા સફાઈ કર્મચારીઓનો ફોટો શેર કર્યો હતો અને તેમની પ્રશંસા કરી હતી.
બિગ-બીએ સફાઈ કર્મચારીઓની કરી પ્રશંસા
રવિવારે રાત્રે અભિનેતાએ કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં સફાઈ કામદારો અભિનેતાના ઘરની બહાર સફાઇ કરતા જોવા મળી શકે છે. આ તસવીરો સાથે બિગ બીએ લખ્યું, 'કોણ કહે છે સન ડેની વેલ વિશર મીટિંગ બંધ થઈ ગઈ છે...જલસાના ગેટ પર જુઓ .. !!'