મુંબઈ: ભોજપુરી ફિલ્મ "દોસ્તાના"નું ટ્રેઇલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં દમદાર એક્શનની સાથે ઇમોશનલ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે. ટ્રેલર જોઇને આ ફિલ્મ ખુબ જ પ્રતિભાશાળી જણાઈ રહી છે. અધવેશ મિશ્રા અને પ્રદિપ પાંડેય ચિંટૂની જોડી તેમાં બેહદ ખાસ નજરે આવી રહી છે.
ભોજપુરી ફિલ્મ "દોસ્તાના"નું ટ્રેઇલર રિલીઝ કરવામાં આવ્યું
ભોજપુરી ફિલ્મ "દોસ્તાના"નું ટ્રેઇલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં દમદાર એક્શનની સાથે ઇમોશનલ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે. ટ્રેલર જોઇને આ ફિલ્મ ખુબ જ પ્રતિભાશાળી જણાઈ રહી છે. અધવેશ મિશ્રા અને પ્રદિપ પાંડેય ચિંટૂની જોડી તેમાં બેહદ ખાસ નજરે આવી રહી છે.
ભોજપુરી ફિલ્મ "દોસ્તાના" ના ટ્રેઇલર રિલીઝ કરવામાં આવ્યુ
પરાગ પાટિલે આ ફિલ્મનેે લઇને દેશની ભ્રષ્ટ મેડિકલ સિસ્ટમને ખુલ્લી મકી છે. ટ્રેલર જોઈને આ ફિલ્મ ઘણી જોરદાર જણાઈ રહી છે. અધવેશ મિશ્રા અને પ્રદીપ ચિંટૂની જોડી ખુબ જ ખાસ પાત્રમાં જોવા મળી છે.
ફિલ્મના નિર્માતાનું કહેવું છે કે, ભોજપુરી ફિલ્મોમાં આ અત્યાર સુધીની બેહતરીન ફિલ્મ સાબિત થશે. તેમાં મનોરંજનની સાથે નવી વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આસાન નથી. સાથે સાથે આ ફિલ્મમાં સંબધને પણ કઇક અલગ બતાવવામાં આવ્યો છે. જે ટ્રેલર જોઈને જાણી શકાય છે.